gu

Revision 15 as of 2010-09-14 02:01:55

Clear message

From: Ubuntu One જૂથ  <ubuntuone-support@canonical.com>

To: ubuntuone-support@canonical.com

Subject: તમારી Digital જિંદગીને Ubuntu One! સંગાથે લઇ આવો.

ક્રમિક વિકાસ સર્વોત્તમ છે Ubuntu One સાથે - વ્યક્તિગત Cloud તમારી
Digital જિંદગીને સાથે લાવશે.

Ubuntu One તમારી ફાઇલોને સિંક કરવા કરતા પણ અધિક કરે છે - જ્યારે
તમારે જરુરી સંપર્કનો ઉપયોગની, નોંધો અથવા બુકમાર્કનો કોઇપણ કોમ્પ્યુટરથી
કે વેબથી ઉપયોગ કરવો છે, એક ક્લાઉડમાં એકીકૃત દુકાનમાંથી કે સ્ટ્રીમથી
તમારા મનગમતા સંગીતોનો આનંદ માણો કે તમારા પૂર્ણ સન્ગ્રહને iPhone કે
Android મોબાઇલફોન્સ પર લો - અમે વ્યક્તિગત ક્લાઉડસ માટે આગડ
આવ્યા છે. અહી વધુ જાણો http://one.ubuntu.com/.



        https://wiki.ubuntu.com/UbuntuOne/Tutorials/
        https://wiki.ubuntu.com/UbuntuOne/FAQ/
        
મદદની આવશ્યકતા છે અથવા ખામી મળીછે? Ubuntu One આધારના વિકલ્પોની સમીક્ષા કરવી.

https://one.ubuntu.com/support/

આભાર.

Ubuntu One જૂથ
http://one.ubuntu.com/